Home દેશ - NATIONAL દિલ્હીમાં જર્મન યુવાન લૂંટના ઇરાદે હૂમલો

દિલ્હીમાં જર્મન યુવાન લૂંટના ઇરાદે હૂમલો

299
0

(જી.એન.એસ), તા.૮
19 વર્ષના જર્મન છોકરા ઉપર નવી દિલ્હીના કાશ્મીર ગેટ પાસે જીવલેણ હૂમલો થયો છે. બેન્જામિન સ્કોલ્ટ ઉપર છરાથી હૂમલો કરવામાં આવ્યો હતો અને તેના પૈસા પણ લૂંટી લેવામાં આવ્યા હતા હાલમાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
શુક્રવારે સવારે 10 વાગ્યા આસપાસ બેન્જામીન ચાંદની ચોકના કાશ્મીર ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ઉપર હૂમલો થયો હતો.
આ માટે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે જર્મનીના આ વીક્ટીમને બેસ્ટ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે અને દિલ્હી સરકારને પણ આ અંગે પગલા લેવાના આદેશો અપાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં ૨૬ વર્ષિય ભારતીય યુવાન પર હૂમલો, યુવાનનું મોત
Next articleઅમ્માના રસ્તે યોગી, ૩રૂપિયમાં નાસ્તો,૫ રૂપિયામાં ભોજન