Home દેશ - NATIONAL અમેરિકામાં ૨૬ વર્ષિય ભારતીય યુવાન પર હૂમલો, યુવાનનું મોત

અમેરિકામાં ૨૬ વર્ષિય ભારતીય યુવાન પર હૂમલો, યુવાનનું મોત

291
0

જી.એન.એસ), તા.
વોશિંગ્ટનમાં બે બૂકાની વાળા હથિયારધારી શખ્સોએ પંજાબના વિક્રમ જારિયાલની ગોળી મારીને હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. તે પંજાબના હોશિયાર પુરનો રહેવાસી હતો.
આ મુદ્દે વિદેશ પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે ઘટનાની કપાસ કરાઈ રહી છે અને 26 વર્,ના વિક્રમ જારિયાલને ગોળી કોણે મારી તેમજ કેમ મારી તેનો જવાબ જલદી જ મળી જળે. વિક્રમ વોશિંગ્ટનમાં યાકિમા સિટીમાં એપી-એમપી ગેસસ્ટેશન ઉપરના સ્ટોરમાં કારકૂનનો કામ કરતો હતો જ્યાં બે નકાબપોશ લૂંટારાએ હૂમલો કરીને તેમને ગોળીઓથી વીંધી નાંખ્યો હતો. તુરંત જ તેને સારવાર અર્થે હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો જ્યાં વિક્રમને મૃત જાહેર કરવવામાં આવ્યો હતો.
સુષમા સ્વરાજે ટ્વીટ કરી જણાવ્યું કે વિક્રમ, વોશિંગ્ટનમાં એક ફેમિલિ ફ્રેન્ડ સાથે ગેસ સ્ટેશથનમાં કામ કરતો હતો. વિક્રમના ભાઈને સુષમાએ કહ્યું કે વિક્રમના મોતનું તેઓને દુખ છે. મે અમેરિકામાં સ્થિત ભારતીય એમ્બેસીને તમારી મદદ કરવાનું કહ્યું છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયૂએસના હૂમલાથી રશિયા લાલઘૂમ, રશિયા સીરિયાની પડખે
Next articleદિલ્હીમાં જર્મન યુવાન લૂંટના ઇરાદે હૂમલો