Home ગુજરાત દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવતાં ભારે રોષ

દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવતાં ભારે રોષ

15
0

(GNS),09

દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવી રહ્યા છે. સંજેલીના ડુમરાળ રસ્તા પર ફરી એકવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યું છે. બે દિવસ પહેલા પણ ભામણ ઘાટીમાં કોઇ શખ્સ મેડિકલ વેસ્ટ ફેંકી ગયું હોવાનું સામે આવ્યુ હતુ. તો ચોક્કસથી આ તપાસનો વિષય છે, કે મેડિકલ વેસ્ટ કોણ ફેંકી જાય છે. આ કોઇ સરકારી હોસ્પિટલનો છે, કે ખાનગી હોસ્પિટલનો છે કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા નાખવામાં આવે છે. આ અંગે આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે તપાસ કરીને કાર્યવાહી કરે તે જરૂરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જેમણે સેવા આપી તેમણે જ અંગદાન કર્યું, ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું
Next articleઆણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત