Home ગુજરાત જામનગરમાં ફિલ્મી ઢબે અપહરણ, 5 લાખની ખંડણી માંગી

જામનગરમાં ફિલ્મી ઢબે અપહરણ, 5 લાખની ખંડણી માંગી

331
0

(જી.એન.એસ), તા.૭
જામનગરમાં હોસ્ટેલમાં રહી ફાર્મસીનો અભ્યાસ કરતા દ્વારકાના યુવકનું તેના જ રૂમ પાર્ટનરે અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હતી, એટલું જ નહીં યુવકને માથામાં પથ્થરનો ઘા ઝીંકી તેમજ ગળું દબાવી તેના મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ જેલ ભેગો કરી દીધો છે. ફિલ્મી સ્ટાઈલે બનેલા અપહરણની આ ઘટનામાં હેરાફેરીની પટકથાને આધારે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
જામનગરમાં હોસ્ટેલમાં રહી ફાર્મસીનો અભ્યાસ કરતા દ્વારકાના યુવકનું તેના જ રૂમપાર્ટનરે અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હતી, એટલું જ નહીં યુવકને માથામાં પથ્થરનો ઘા ઝીંકી તેમજ ગળું દબાવી મોબાઇલ અને રોકડની લૂંટ ચલાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો.દ્વારકાના રેતવાપાડો ગામનો પાર્થ પરમાર (ઉ.વ.19) વિરપરીયા હોસ્ટેલમાં રહી લાખાબાવળ પાસે આવેલી અક્ષરપ્રિત ફાર્માસિસ્ટ કોલેજમાં અભ્યાસ કરે છે. આ પ્રકરણમાં ઝડપાયેલો શૈલેષ કછેટીયા પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, પૈસા પડાવવા માટે અપહરણનો પ્લાન ઘડ્યો હતો. હેરાફેરી ફિલ્મની સ્ટોરી પરથી અપહરણની સ્ટોરી ઘડી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘મારા દિકરાને ગાળો કેમ બોલી’: બોરસદમાં ભાઈએ જ ભાઈને પતાવી દીધો
Next articleદેશભરમાં સસ્તા ઘર માટે PM મોદીનો માસ્ટર પ્લાન