Home ગુજરાત આવો છે ભાજપની સરકારનો વહિવટ…!! રૂપાણી સરકાર આપનું “વાગત” કરે છે….

આવો છે ભાજપની સરકારનો વહિવટ…!! રૂપાણી સરકાર આપનું “વાગત” કરે છે….

747
0

રૂપાણી સરકારે ગુજરાત વિધાનસભાનું રૂ:135 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં પણ બેદરકારીની હારમાળા સર્જી દીધી છે…પત્રકારોની બેઠક વ્યવસ્થામાં પાટલીઓની ગોઠવણનું કોકડું હજી ઉકેલાયું ત્યાં તો વિધાનસભા સંકુલના પ્રવેશ દ્વાર પરના સ્વાગત શબ્દમાંથી અડધો સ જ ગાયબ થઇ ગયો અને ગુજરાત વિધાન સભામાં આપનું “સ્વાગત” ને બદલે “વાગત” થઇ ગયું….!! આવો છે ભાજપની સરકારનો વહિવટ…!!(જી.એન.એસ.)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસનું સંખ્યાબળ વધવા છતાં વિધાનસભામાં નબળો દેખાવ
Next articleસરકારના અંગ પરનું છેલ્લું કપડું પણ સરી ગયું અને વાલીઓનો ભ્રમ ભાંગી ગયો