Home ગુજરાત અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને AMCના સહયોગથી ગોતા ખાતે બાયો ડાયવર્સિટી પાર્ક...

અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને AMCના સહયોગથી ગોતા ખાતે બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે

123
0

(જી.એન.એસ.)

અમદાવાદ, તા.૧૩

અદાણી જૂથની પહેલ ગ્રીન મોસ્ફિયર દ્વારા AMCના સહયોગથી ગોતા, અમદાવાદ ખાતે બાયો-ડાયવર્સિટીપાર્ક વિકસાવવામાં આવશે. છ્‌ય્ન્દ્વારા ગ્રીન મોસ્ફિયરને ડિસેમ્બર ૨૦૨૧માં વનીકરણને સદીઓ સુધી ટકાવી રાખવા અને ઊર્જા ઓડિટને પહોંચી વળવા શરૂ કરવામાં આવ્યું હતું. ૨૧ માર્ચ ૨૦૨૨ વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આબાયો-ડાયવર્સિટીપાર્કની શરૂઆત નિમિત્તે અદાણીગ્રૂપ અને ટોટલ એનર્જીના પ્રતિનિધિઓ દ્વારા વડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આબાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવા માટે મિયા વાકી તકનીકનો ઉપયોગ કરાશે. શહેરી વિસ્તારમાં વનીકરણ એગ્રીનમોસ્ફિયરના ઉદ્દેશ્યોનો એક ભાગ છે જેમાં તેની નજીકના વસતા લોકોની સક્રિય ભાગીદારી લેવામાં આવે છે. મિયાવાકી પદ્ધતિ હેઠળ આર્ત્મનિભર ગાઢજંગલો ઉગાડવામાં આવે છે, જેમાં પ્રત્યેક ચોરસ મીટરમાં બેથીચાર વૃક્ષો રોપવામાં આવે છે. આ પદ્ધતિથી બનાવેલ જંગલ તાપમાન, હવા અને અવાજનું પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે તેમજ પક્ષીઓ અને જંતુઓનું રહેઠાણ બની જાય છે. તે કાર્બનસિંક તરીકે પણ કામ કરે છે. અને આ બધું જ રેકોર્ડ સમયમાં થાય છે.

વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ ઉપરાંત આ પાર્ક જળચરપ્રાણીઓ માટે પણ એક આદર્શ ઇકો-સિસ્ટમ પ્રદાન કરશે. આખા ઉદ્યાનમાં ૩૬,૨૦૦દ્બ૨ વિસ્તારમાં ૨.૫ લાખથી વધુ વૃક્ષો હશે જે વાર્ષિક ૧,૫૩૬ મેટ્રિકટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરશે.

જૈવ વિવિધતા ઉદ્યાન કેટલાય ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે જાેડાયેલો છે. સમગ્ર પ્રોજેક્ટમાં મહિલાઓની તંદુરસ્ત ભાગીદારી પણ જાેવા મળશે. તેજીડ્ઢય્૫ સાથે જાેડાયેલા છે. જેમાં લૈંગિક સમાનતા હાંસલ કરવા અને મહિલાઓને સશક્ત બનાવવા માટે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅગામી સપ્તાહમાં વિદેશી ફંડો – રોકાણકારોની ખરીદી કે વેચવાલી ઉપર ભારતીય શેરબજારની નજર…!!!
Next articleમાત્ર ૭૫ દિ’માં સાડા 3 કિ.મી. રન-વેનું કામ પૂર્ણઃ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો