કયા રાજ્યમાં કઇ પાર્ટીને કેટલી મળશે સીટ……?? જોવા અહીં ક્લિક કરો…….
(જીએનએસ)નવી દિલ્હી.તા:19
૧૯ મે ના દિવસે 17મી લોકસભા માટેનુ આખરી અને સાતમા ચરણનું મતદાન પૂરું થતા જ અત્યાર સુધીના અલગ-અલગ ચરણોમાં થયેલ મતદાન, ચૂંટણી મુદ્દાઓ, પુલવામા પછી બનેલ નયે ભારતની રાષ્ટ્રવાદની રણભેરી, ગરીબોને માટે વર્ષમાં ૭૨ હજાર રોકડ સહાય વાળી ન્યાય યોજના, પુલવામાં- આતંકવાદ, પાકિસ્તાનથી ભારત ને ફક્ત એક જ વ્યક્તિ બચાવી શકે છે ખુદ નરેન્દ્ર મોદીનો જોરદાર પ્રચાર, ચોકીદાર ચોર હે…. ને જન્મ આપવા વાળા સૂત્ર ની માતા સમાન રાફેલ જેટ વિમાન સોદો, અનિલ અંબાણી- અદાણી પર સતત આરોપ પર આરોપ, નેહરુ- સરદાર- ગાંધીજી- જીન્નાહની માળા જપવી. સરકાર બનતા જ 22 લાખને સરકારી નોકરી અને પંચાયતોમાં દસ લાખ નોકરી નો પંજા નો વાયદો, આઈ એન એસ વિરાટ, આઈ એન એસ સુમાત્રા, કેરી છોલીને ખાવ છો કે કાપીને વાળો કેનેડાના નાગરિક અક્ષય કુમાર નો ઇન્ટરવ્યૂ, ગંદી નાળીનો કીડો, ‘તારો બાપ મરતા દમ સુધી ભ્રષ્ટાચારી નંબર વન’, શીખ વિરોધી તોફાનો- થયા તો થયા…. વાળુ ટેગ, મહા મિલાવટી ગઠબંધન કહીને મજાક ઉડાવવી, કમલનાથ- નોટોના થેલાવાળો આરોપ, નામદાર, શહેજાદા, શહેજાદી, ડિવાઈડર ઇન ચીફ વાળુ ટાઇમ, થપ્પડ મારીશ, કાયર અને કમજોર વડાપ્રધાન…. રડાર- બાદલ, ઇ મેલ અને ડીજીટલ કેમેરાની રોચક વાર્તાઓ, આ બધા આરોપ- પ્રત્યારોપની ભરમાળ ની વચ્ચે ભારતના મહાભારતથી જે રાજકીય ચિત્ર ચૂંટણી શતરંજની ચોપાટની રમત પર નીચેથી ઉપર આવી રહ્યા છે એ બતાવે છે કે જેને મહા મિલાવટી ગઠબંધન કહેવામાં આવ્યું તે મહાગઠબંધન દ્વારા દક્ષિણના પક્ષોની સહાયથી સરકાર બનતી નજર આવી રહી છે. હંગ પાર્લામેન્ટ ની સાથે….!! મહાગઠબંધનની સરકાર માં વડાપ્રધાન કોણ હશે એ તો પછીથી નક્કી થશે, પરંતુ ઉપ વડાપ્રધાન બનવાનું અત્યારથી જાણેકે નક્કી છે. અને તે છે ટીઆરએસ ના કે સી આર….! મહા ગઠબંધનને ટી આર એસ- બી જે ડી અને જગન રેડી દ્વારા સમર્થન મળી શકે છે.
2014થી 2019 સુધી પાંચ વર્ષ રાજ કરવાવાળા ભાજપના માટે આ વખતે “યે ઇશ્ક નહુ આસાન”ની જેમ 2014 ની ૨૮૨ સીટો વાળુ પુનરાવર્તન નથી, પરંતુ ભાજપાને ૫૪૩ માં ફક્ત 185 થી 190 સીટી અને એનડીએ ને કુલ મળીને 219 થી 228 મળી શકે છે. તો કોંગ્રેસને 134 થી 139 અને યુપીએને 180 થી 187 સીટો, મહાગઠબંધનને 70 75 સીટો મળવાની સંભાવનાની સાથે બીજેડી અને જગન રેડ્ડી વાળી વાય એસ આર કોંગ્રેસ કિંગ મેકરની ભૂમિકામા નજર આવી રહ્યા છે.
विशेष नोट : लोकसभा के आम चुनाव का गुजराती न्यूज सर्विस (जी.एन.एस) द्रारा देश के ४२८ जिल्लो में कार्यरत लगु एवं मध्यम अखबारों के १३०० से ज्यादा पत्रकारों द्रारा किया गया फिल्ड सर्वे और इसके साथ ही ८०० से भी ज्यादा अखबारों के वरिष्ठ सम्पादको द्रारा अपने चुनाव विश्लेषण के साथ देश के राजनीतिक पंडितो के अपने अनुभव आकलन के आधार पर सभी राजनितिक पहलुओं को देखते हुए यह चुनाव एक्झीट पोल तैयार किया गई है।
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.