Home Uncategorized દર્શિલ સફારીએ ‘તારે જમીન પર’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું

દર્શિલ સફારીએ ‘તારે જમીન પર’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું

94
0

(જી.એન.એસ),તા.૦૯


મુંબઈ


અમુક બાળ કલાકાર એવા છે હોય છે કે જે પોતાની એક અલગ ઓળખ બનાવી જાય છે તેવી જ એક ઓળખ બાળ કલાકાર તરીકે પ્રચલિત થયેલો દર્શિલ સફારી તેનો 25મો જન્મદિવસ ઉજવ્યો. હવે આ બાળ કલાકાર દર્શિલ સફારી Cute નહીં પરંતુ Coll dude હેન્ડસમ હીરો જેવો દેખાવા લાગ્યો છે. ફિલ્મ ‘તારે જમીન પર’માં ઈશાન અવસ્થીની ભૂમિકા ભજવીને તેણે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. દર્શિલ સફારીને ‘તારે જમીન પર’ ફિલ્મનો દર્શકો દ્વારા ઘણો પ્રેમ મળ્યો. ફિલ્મમાં દર્શીલે ડિસ્લેક્સિયાથી પીડિત બાળકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે તેનું જીવન બદલી નાખ્યું. દર્શિલ સફારીને ‘તારે જમીન પર’ માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તાજેતરમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની શોર્ટ ફિલ્મ વિશે માહિતી આપી હતી. દર્શિલ સફારીએ ‘તારે જમીન પર’ પછી ઘણા શો અને સિરિયલો કરી. તે પોતાનું સંપૂર્ણ ધ્યાન અભિનય કારકિર્દી પર કેન્દ્રિત કરવા માગે છે અને તેની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રીનગરમાં 30 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીરીઓ લાલ ચોક ખાતે એકઠા થઈ કેન્ડલ માર્ચ કાઢી
Next articleયુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે જાતિવાદથી સોનમ કપૂર નારાજ