Author: GNSnewsAdmin

(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, ઝાકિયા જાફરીનું 86 વર્ષે નિધન, તે કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે એહસાન જાફરીનું મોત થયું હતું. ગુજરાત રમખાણો પીડિત ઝાકિયા જાફરીનું અવસાન થયું છે. તે કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે એહસાન જાફરીનું મોત થયું હતું. ઝાકિયા જાફરીએ કાનૂની લડાઈ લડી, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસની માંગ કરી, અને રમખાણો પાછળ મોટા કાવતરાનો આરોપ લગાવ્યો. ઝાકિયા જાફરીનું અવસાન વય સંબંધિત સમસ્યાઓના કારણે થયું. તેમણે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે 86 વર્ષના હતા. 2023…

Read More