(G.N.S) dt. 6
ગાંધીનગર,
બુધવારે ગાંધીનગર ઉત્તર વિધાનસભાની “બૃહદ બેઠક” લોકસભા ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ સાહેબની અધ્યક્ષતામાં ધારાસભ્યશ્રીના કાર્યાલય, સેકટર-11 ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે તેમજ માન. અમિતભાઇ શાહ સાહેબને દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતાડવા અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ બેઠકમાં શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ, પૂર્વ પદાધિકારીશ્રીઓ – હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.