Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ઉત્તર વિધાનસભાની “બૃહદ બેઠક” લોકસભા ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ સાહેબની અધ્યક્ષતામાં ધારાસભ્યશ્રીના...

ગાંધીનગર ઉત્તર વિધાનસભાની “બૃહદ બેઠક” લોકસભા ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ સાહેબની અધ્યક્ષતામાં ધારાસભ્યશ્રીના કાર્યાલય, સેકટર-11 ખાતે યોજાઈ

30
0

(G.N.S) dt. 6

ગાંધીનગર,

બુધવારે ગાંધીનગર ઉત્તર વિધાનસભાની “બૃહદ બેઠક” લોકસભા ક્લસ્ટરના ઇન્ચાર્જશ્રી કે.સી.પટેલ સાહેબની અધ્યક્ષતામાં ધારાસભ્યશ્રીના કાર્યાલય, સેકટર-11 ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે તેમજ માન. અમિતભાઇ શાહ સાહેબને દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતાડવા અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

આ બેઠકમાં શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ, પૂર્વ પદાધિકારીશ્રીઓ – હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની પાંચ જીઆઈડીસી એસોશિએશન વચ્ચે સમજૂતી કરાર
Next articleપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચ, 2024ના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે