(જી.એન.એસ) તા.૨
હિંમતનગર,
(જીતેન્દ્ર ઉપાધ્યાય, ફોટોગ્રાફી દક્ષ ભટ્ટ)આ બ્રિજનાં લોકાર્પણથી વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકથી છુટકારો મળશે.➡️આ ઓવરબ્રિજ થકી શહેરીજનોનું જીવન વધુ સરળ બનશે તેમજ સમય અને ઇંધણની પણ બચત થશે.➡️આ ઓવરબ્રિજ થકી પરિવહન યાત્રા વધુ સરળ અને સુગમ બનશે,જેનો લાભ જનતાને મળશે. બ્રિજના લોકાર્પણ પ્રસંગે સાથે હિંમતનગર ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા જી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા તેમજ અશ્વિનભાઈ કોટવાલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય,તા.પં પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ, APMC ચેરમેનશ્રી જયેશભાઇ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી કુલદીપભાઈ પાઠક, જિલ્લા અને તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ.

