Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવે ઓચિંતા જ દહેગામની મામલતદાર કચેરીએ પહોંચ્યા

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવે ઓચિંતા જ દહેગામની મામલતદાર કચેરીએ પહોંચ્યા

40
0

(G.N.S) dt. 13

દહેગામ,

       નાગરિકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર મળવો જોઈએ, એવી સંવેદના અને ઈચ્છા શક્તિ ધરાવતા, ગાંધીનગરના કલેકટર શ્રી મેહુલ દવે, બુધવારે દહેગામની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દહેગામ કચેરી ખાતે કાર્યરત આધાર કેન્દ્ર,ઇ-ધરા કેન્દ્ર ,જનસેવા કેંદ્ર,સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી . 
        આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી મેહુલ દવેએ અરજદાર પાસેથી, સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સેવાઓ તથા કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા. કલેક્ટર શ્રી મેહુલ દવેએ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મીટીંગ કરીને, સ્ટાફ દ્વારા અરજદારોને ગુણવત્તા યુક્ત સેવાઓ નિયત સમયમર્યાદામાં મળી રહે તે માટે ખાસ સૂચનાઓ આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા- B રેલ્વે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર’નું ઈ-લોકાર્પણ કરાયું
Next articleસંજુ સેમસનના પિતા વિશ્વનાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન ધોની અને વિરાટ કોહલી વિરુદ્ધ ગંભીર નિવેદન આપ્યું