Home વ્યાપાર જગત - BUSINESS 15 સપ્ટેમ્બરે Cellecor Gadgets Limited IPOની પ્રાઇસ બેન્ડ જાહેર

15 સપ્ટેમ્બરે Cellecor Gadgets Limited IPOની પ્રાઇસ બેન્ડ જાહેર

10
0

(GNS),09

હાલમાં ઘણી કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાંથી નાણાં એકત્ર કરી રહી છે. હવે તેમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યું છે. અમે Cellecor ગેજેટ્સ લિમિટેડ વિશે વાત કરી રહ્યા છીએ. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, સેલકોર ગેજેટ્સ લિમિટેડનો IPO 15 સપ્ટેમ્બર 2023ના રોજ ખુલશે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર IPOની પ્રાઇસ બેન્ડ 87 રૂપિયાથી 92 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

Cellecor Gadgets Limited IPO ની લોટ સાઈઝ 1200 શેર છે. રોકાણકારે ઓછામાં ઓછા આટલા બધા શેર ખરીદવા જ જોઈએ. તમને જણાવી દઈએ કે, સેલકોર ગેજેટ્સ લિમિટેડના IPOનું કદ 50.77 કરોડ રૂપિયા છે. ગ્રે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોના મતે સેલકોર ગેજેટ્સ લિમિટેડનો IPO 20 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે કંપનીનું લિસ્ટિંગ 112 રૂપિયાની આસપાસ થઈ શકે છે. સેલકોર ગેજેટ્સ લિમિટેડ IPO ના શેરની ફાળવણી 25મી સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 28મી સપ્ટેમ્બરે થઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારે વિક્રમ રચ્યો, BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ All Time High પર..
Next articleટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાશે