Home મનોરંજન - Entertainment હવે મહિલાઓએ પોશી નથી શકતી તેમ છતાં બાળકને જન્મ આપવો પડશે :...

હવે મહિલાઓએ પોશી નથી શકતી તેમ છતાં બાળકને જન્મ આપવો પડશે : પ્રિયંકા ચોપરા

36
0

(જી.એન.એસ),તા.૨૮
મુંબઈ
અમેરિકન સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં ગર્ભપાતનાં કાયદાકીય રીતે મંજૂરી આપનારા પાંચ દાયકા જુના ઐથિહાસિક રોદૃજવેડ ર્નિણયને પલ્ટી નાંખ્યો છે. યૂએસનાં સુપ્રીમ કોર્ટે આ ર્નિણય લીધો છે. જેનાંથી કોઇપણ યુવતી વગર પરવાનગી વગર ગર્ભપાત નહીં કરાવી શકે. યૂએસનાં સુપ્રીમ કોર્ટે આ ર્નિણયનાં વિરોધમાં દેશનાં અલગ અલગ રાજ્યો અને શેહરોમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ આ ર્નિણયની વિરોધમાં છે. ઘણાં સ્ટાર્સ પણ આ ર્નિણયથી નાખુશ છે. ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ તેનાં પર રિએક્શન આપ્યું છે. પ્રિયંકાએ અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ ઓબામાની પોસ્ટ શેર કરી છે. પ્રિયંકાએ અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓપામીની પોસ્ટ કરી છે. આ ઉપરાંત એક્ટ્રેસ મિશેલ ઓબામાની એક નોટ પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, આ ર્નિણય આવ્યાં બાદ તેમનું દિલ તુટી ગયું છે. તેમણે મિશેલ ઓબામાની પોસ્ટ શેર કરી છે. જે યુએસ સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘હા મારુ દિલ તુટી ગયુ છે. એક ટીનએજ યુવતી જે પોતાની સ્કૂલ પણ પૂર્ણ કરવાની સ્થિતિમાં નથી. તેને નથી ખબર કે તે તેનું જીવન કેવી રીતે ચલાવશે. તેની જીવીકાનો ખર્ચો ક્યાંથી ઉઠાવાશે. ફક્ત આ માટે કારણે કે કાયદો તેનાં બાળક પેદા કરવાનાં અધિકારનો ર્નિણય કરશે. હવે આવી મહિલાઓ બાળક પેદા કરવા માટે મજબૂર છે જે તેનું પાલન પોષણ કરવાં સક્ષણ નથી. તેનાં પેરેન્ટ્‌સ તેનાં બાળકનું ફ્યૂચર બર્બાદ થતાં જાેશે. તેની મદદ હેલ્થ કેરનાં લોકો પણ નહીં કરી શકે કારણ કે, તેમને જેલનો ડર હશે. શું છે રોદૃજવેડ ર્નિણય? – રોદૃજવેડનો એતિહાસિક ર્નિણય મેક્કોવી નામની એક મહિલાની અરજી પર આવ્યાં હતો. કોર્ટની કાર્યવીહમાં તેને ‘જેન રો’ નામ આપવામાં આવ્યું હતું. કોર્ટે મેકકોર્વી ૧૯૬૯માં તેનું એબોર્શન કરાવવું હતું. તેને પહેલેથી જ બે બાળકો હતાંતે ટેક્સાસમાં રહેતી હતી જ્યાં ગર્ભપાત ગેરકાયદેસર માનવામાં આવે છે. તેની પરવાનગી ત્યારે જ આપવામાં આવે છે જ્યાર ગર્ભ ધારણ કરવાથી માને કોઇ ખતરો હોય. મેક્કોર્વીએ ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી દાવો કર્યો હતો કે, ટેક્સાસમાં ગર્ભપાત કાયદાની દ્રષ્ટિએ અસંવૈધાનિક છે. આ કેસમાં બચાવ પક્ષ તરીકે તત્કાલિન ડિસ્ટ્રિક એટોર્ની હેનરી વેડનું નામ તકું. જાેકે નાર્મા મેક્કાર્વીએ ત્યારે ગર્ભપાત કરવાની પરવાનગી મળી ન હતી. ‘જેનાં બે વર્ષ બાદ જાન્યુઆરી ૧૯૭૩માં સુપ્રિમ કોર્ટે મેકકોર્વીનાં પક્ષમાં ર્નિણય સંભળાવ્યો હતો. અને કહ્યું હતું કે, ગર્ભનું શુંક રવું છે, ગર્ભપાત કરાવો છે કે નહીં તે મહિલાનો પોતાનો અધિકાર છે.’ હાલમાં અમેરિકામાં ગર્ભપાતનાં કેસની સંખ્યા વધી ગઇ છે. મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવો કે નહીં તેને ધાર્મિક દ્રષ્ટિએ પણ જાેવામાં આવી રહ્યું છે. રિપબ્લિકન્સ (કંઝરવેટિવ) અને ડેમોક્રેટ્‌સ (લિબરલ્સ) વચ્ચે વિવાદનો મુદ્દો બની ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબ્રિટન વિદ્યાર્થિનીએ ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો
Next articleઉદ્ધવ સરકારના ૨૦૦ નિર્ણયોની માહિતી રાજ્યપાલે માંગી