Home ગુજરાત સુરતઃ પોલીસ ઈન્સ્પેક્ટર 20 હજારની લાંચ રંગેહાથ લેતા ઝડપાયો

સુરતઃ પોલીસ ઈન્સ્પેક્ટર 20 હજારની લાંચ રંગેહાથ લેતા ઝડપાયો

287
0

જી.એન.એસ), તા.૫
સુરતઃ 20 હજારની લાંચ લેતા એક પોલીસ ઈન્સ્પેક્ટરને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ કર્મીએ દારૂના કેસમાં ઢીલી તપાસ માટે લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે એસીબીએ ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.એમ. માલિવાડે દારૂના કેસમાં ઢીલી તપાસ માટે લાંચ માગી હોવાની અરજી કરવામાં આવી હતી. જેથી એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. ત્યારબાદ પીએસઆઈને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટ: જાહેરમાં મહિલાના વાળ પકડી દોડાવી ઢોર માર માર્યો, Video વાયરલ
Next articleવડોદરાઃ સાહેબ,અમે એલસીબીને તો સાચવી લઈએ છીએ! બુટલેગરનું પોલીસ સામે રટણ