Home ગુજરાત ગાંધીનગર શૌચાલયોનો સદઉપયોગ તથા સ્વચ્છતા બાબતે જાગૃતતા લાવવાના હેતુથી રાજ્યકક્ષાએ સ્વચ્છ, સુંદર શૌચલયની...

શૌચાલયોનો સદઉપયોગ તથા સ્વચ્છતા બાબતે જાગૃતતા લાવવાના હેતુથી રાજ્યકક્ષાએ સ્વચ્છ, સુંદર શૌચલયની હરિફાઇ યોજાશે

2
0

(G.N.S) dt. 26

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણીના ભાગરૂપેે, વિવધ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ બિન ઉપયોગી સામુહિક શૌચાલયોને પુુુનઃ રિનોવેટ કરી રંગરોગાન કરવામાં આવ્યું છે. અને તેનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે તે માટે જર્જરિત શૌચાલયોને પુુુનઃઉપયોગમાં આવે તે રીતે તૈયાર કરી ગ્રામપંચાયતને સોપવામાં આવ્યા છે. તેમજ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સામુહિક અને વ્યકિતગત શૌચાલયોનો સદઉપયોગ કરે તથા સ્વચ્છતા બાબતે જાગૃત રહે અને વ્યકતિગ શૌચાલયોને પણ લોકો નિયમિત ઉપયોગ કરતા રહે, શૌચક્રિયા માટે બહાર ન જાય તે માટે સ્વચ્છ, સુંદર શૌચલયની હરિફાઇઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ હરિફાઇમાં ભાગ લેનાર બેસ્ટ શૌચાલયોને નોમીનેટર કરી રાજય કક્ષાએેથી એવોર્ડ આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)