Home અન્ય રાજ્ય રાજકોટમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા

રાજકોટમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા

30
0

(જી.એન.એસ) તા. 2

રાજકોટ,

રાજ્યમાં હાર્ટ એટેક ના કારણે મોત ના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે તે ખુબજ ચિંતાજનક છે, રાજકોટમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા છે. જાણકારી અનુસાર હર્ષિલ ગોરી નામના સગીરનુ હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. હાલ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ શરીર માં વધી જવાન કિસ્સાઓ માં પણ હૃદયની બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. પહેલા આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનો અને પુખ્ત વયના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે .ત્યારે 17 વર્ષીય સગીરનું હાર્ટ એટેકથી મોત થતા સમગ્ર વિસ્તારમાં  શોકનો માહોલ છવાઈ ગયો છે. માહિતી અનુશાર  હર્ષિલ ગોરી નામના સગીરને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ સિવાય અન્ય એક વ્યક્તિનું પણ હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું, જેમની ઉંમર 40 વર્ષ હતી. માહિતી અનુશાર મુકેશ ફોરિયાતરને  પણ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને આ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.આ ખરાબ ખાવાની આદતો, ઓછી પ્રવૃત્તિ અને તણાવને કારણે થઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં આ ત્રણ બાબતો હૃદયરોગના હુમલાને રોકવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં, એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડવામાં અને દરેક ઉંમરે તમારા હૃદયના સ્વાસ્થ્યને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ શ્રી વિવેક રામ ચૌધરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી
Next articleતમારું લાઈટ બિલ ઝીરો કરવાની યોજના, ઈલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે, પી એમ સૂર્ય ઘર યોજના મારું સપનું છે: વડાપ્રધાન મોદી