Home મનોરંજન - Entertainment મૌની રોય બેજ ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉનમાં ફોટોશૂટ, તસ્વીરો ફેન્સને ખુબ...

મૌની રોય બેજ ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉનમાં ફોટોશૂટ, તસ્વીરો ફેન્સને ખુબ પસંદ આવી

27
0

(જી.એન.એસ),તા.૧૫

મુંબઈ,

મૌની રોય બેજ ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉનમાં સિઝલિંગ પોઝ આપી રહી છે. આ તસવીરોમાં મૌની રોય ઈનડોર સેટઅપમાં આ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસપોન્સ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં મૌની રોય બેજ રંગના ડીપ નેક ઓફ-શોલ્ડર ગાઉનમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય ઈનડોર સેટઅપમાં આ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસપોન્સ જોવા મળી રહ્યો છે. મૌની રોય હોટ ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. મૌની રોયની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઇલ તો ક્યારેક તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા ટુંક સમયમાં કરી શકે છે લગ્ન, સો.મીડિયા પોસ્ટ વાઈરલ
Next articleમલાઈકા અરોરાએ બોલ્ડ ફોટોશૂટ તસવીરો પોસ્ટ કરી ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું