Home મનોરંજન - Entertainment અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ નું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ

અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ નું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ

57
0

(જી.એન.એસ) તા. 2

દર્શકો દ્વારા આતુરતાથી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ની રાહ જોવાઈ રહી છે ત્યારે, અલ્લૂ અર્જુનની આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા ફિલ્મનું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ કરવામાં આવ્યું હતું, અને ગણતરીના કલાકોમાં ટેના લખો વ્યુઝ થઈ ગયા હતા, દર્શકોને આ નવું ગીત ખુબજ ગમ્યું છે.

‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. સુકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે મેકર્સે આજે ફિલ્મનું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ કર્યું છે. આ ગીતમાં ‘પુષ્પા’ના ગુણો સમજાવવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુએસ ફેડરલ રિઝર્વે સતત છઠ્ઠી વખત વ્યાજ દર 5.25% અને 5.5% વચ્ચે જાળવી રાખ્યો
Next articleનરાધમ પિતાએ 11 વર્ષની દીકરી સાથે કર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા