Home ગુજરાત મોદીની વિદાય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ બંધ..??

મોદીની વિદાય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ બંધ..??

599
0

(જી.એન.એસ.)નર્મદા,તા.૩૧
નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હાલ જોવા મળ્યો. હજુ આજે જ લોકાર્પણ થયું અને વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ ખોરંભાઈ ગઈ. પીએમ મોદી રવાના થયાને કલાકમાં આ લિફ્ટ બંધ થઈ ગયેલી જોવા મળી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભાજપનો મેગા શો મીની શો બની ગયો….????
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટીથી નવી પેઢીના નેતાઓને સરદારનો પરિચય થયો