Home મનોરંજન - Entertainment મોંની રોયની તાજેતરનું ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ

મોંની રોયની તાજેતરનું ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ

143
0

(જી.એન.એસ),તા.૨૪

મુંબઈ,

ટીવીથી લઈને બોલિવુડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સના દિલ જીતી લેનાર મૌની રોય ફરી એકવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં મૌની રોય ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તસવીરોમાં મૌની રોય વ્હાઈટ સાડી અને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં મૌની રોય ખુરશી પર બેસીને એક અદ્ભુત પોઝ આપતી જોવા મળી રહી છે. મૌની રોયે ઈયરિંગ્સ અને હેવી નેકલેસ સાથે તેના ટ્રેડિશનલ લુકને કમ્પલીટ કર્યો છે. મૌની રોયની આ તસવીરો પર દિશા પટણી અને સોનમ બાજવાએ કોમેન્ટ કરી અને લખ્યું- સો બ્યૂટીફુલ, સુંદર.  તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મૌની રોયે ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ મડગાંવ એક્સપ્રેસ રિલીઝ થઇ ગઈ
Next articleપ્રીતિ ઝિન્ટાની તસ્વીરો વાયરલ, ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી