Home મનોરંજન - Entertainment મુનવ્વર ફારૂકીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

મુનવ્વર ફારૂકીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

32
0

(જી.એન.એસ) તા. 22

બિગ બોસ 17 ના વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી એ પોતાની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કોમેડિયન હાથમાં આઈવી ડ્રિપ સાથે જોવા મળે છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે કે – ‘નઝર લગ ગયી’. મુનવ્વરની તબિયત જોઈને સોશિયલ મીડિયા પર ‘ગેટ વેલ સૂન’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. એક ચાહકે ટ્વીટ કરીને લખ્યું છે – હું તમારા માટે પ્રાર્થના કરું છું કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ. ટેઇક કે, અન્ય એક પ્રશંસકે લખ્યું- ભાઈ, ગેટ વેલ સૂન વિથ પોઝિટિવ એનર્જી.
પોતાના ફેન્સના પોઝિટિવ મેસેજીસ અને અતૂટ પ્રેમ જોઈને મુનવ્વર ફારૂકી, સોસિયલ મીડિયા પર 1 ફોટો શેર કરીને ફેન્સ અને શુભેછકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું હવે તેની તબિયત પેહલા કરતાં સારી છે અને રિકવરી પણ થઈ રહી છે.  

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિ નહી  જન્મોત્સવનું મહત્વ અતિ વિશેષ
Next articleલોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર, સી. આર પાટીલ સાથે કરી મુલાકાત