Home દેશ - NATIONAL મુંબઈમાં પ્રિ-મોન્સૂન કહેરઃ ૮થી ૧૦ જૂન વચ્ચે તોફાની વરસાદની આગાહી

મુંબઈમાં પ્રિ-મોન્સૂન કહેરઃ ૮થી ૧૦ જૂન વચ્ચે તોફાની વરસાદની આગાહી

775
0

(જી.એન.એસ.)મુંબઈ,તા.૫
મુંબઇમાં ઝંઝાવાતી પવન સાથે થયેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ચોમાસા પૂર્વે આવેલા વરસાદના કારણે મુંબઇનાં અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયાં હતાં, જ્યારે મુંબઇ નજીક ભિવંડીમાં દીવાલ પડવાથી એકનું મોત થયું હતું અને પાંચ ઘાયલ થયા હતા. મુંબઇમાં ગઇ કાલે રાત્રે ૭૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
બીજી બાજુ મહારાષ્ટ્રમાં પ્રિ-મોન્સૂન કહેરના કારણે છેલ્લા ત્રણ દિવસમાં ૧૩ લોકોનાં મૃત્યુ થયાં છે. સ્કાયમેટે મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને ઘરની બહાર નહીંં નીકળવા સલાહ આપી છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી બે દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને ગોવા પહોંચવા આગાહી કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસતત સાતમાં દિવસે પેટ્રોલમાં ૧૩ અને ડિઝલમાં ૯ પૈસાનો ઘટાડો
Next articleકચ્છમાં એરફોર્સનું જગુઆર વિમાન ક્રેશ,પાયલનું મોત