Home ગુજરાત મનીષા શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા

મનીષા શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા

15
0

(જી.એન.એસ),તા.૧૦

રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવ્યા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સૌ પ્રથમવાર મહિલા વકીલની નિમણૂંક કરવામાં આવી છે. મનીષા શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે. આ સાથે જ રાજ્ય સરકારે શનિવારે નોટિફીકેશન જાહેર કરીને મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર.અમીનની નિયુક્તી કરી હતી. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બની ગયા છે. રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ગમખ્વાર અકસ્માત
Next articleમુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઓચિંતા જ મહેસાણાના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં જઈ પહોંચ્યા