Home દેશ - NATIONAL મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસ અને SITની કાર્યવાહી

મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસ અને SITની કાર્યવાહી

64
0

ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી ઝડપાઈ

(જી.એન.એસ),તા.૧૦

મધ્યપ્રદેશ,

દેશમાં અવારનવાર બિનવારસી હાલતમાં કેટલીક વસ્તુઓનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આવી જ ઘટની ફરી એક વાર સામે આવી છે.  ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં  રોકડ અને ચાંદી ઝડપાઈ છે. ઇન્દોરથી ગુજરાત આવતી બસમાં તપાસ સમયે ચાંદી અને રોકડ મળી આવી હતી. મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર પર પોલીસ અને SITએ સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશને બોર્ડર પર મધ્ય પ્રદેશની પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ તે સમયે રોકડ અને ચાંદી ઝડપાઈ હતી, જેનું મુલ્ય લગભગ 1 કરોડથી વધુ છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીના પગલે આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત – રાજસ્થાન બોર્ડર, ગુજરાત – મધ્ય પ્રદેશ બોર્ડરનો પણ સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય મંત્રીએ દેવગઢમાં રોડ શોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરી
Next articleચાલતી ટ્રેનમાં RPFએ તલાશી કરી, મળ્યું એવું કે પોલીસની સાથે મુસાફરો પણ ચોક્યાં