Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ ચાલતી ટ્રેનમાં RPFએ તલાશી કરી, મળ્યું એવું કે પોલીસની સાથે મુસાફરો પણ...

ચાલતી ટ્રેનમાં RPFએ તલાશી કરી, મળ્યું એવું કે પોલીસની સાથે મુસાફરો પણ ચોક્યાં

66
0

(જી.એન.એસ),તા.૧૦

ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મુસાફરો સોનું, ચાંદી અથવા રોકડ રકમ લઈને જતા હોય છે, તો તેને પુરો હિસાબ રાખે છે. જેથી આરપીએફ અથવા અન્ય એજન્સી પૂછપરછ કરે તો તેની પુરેપુરી જાણકારી આપી શકીએ. આ સાબિત થઈ શકે કે, તે સામાન અથવા રોકડ સંબંધિત યાત્રીનો છે. જો કોઈ મુસાફર સોનું,ચાંદી અથવા રોકડ લઈને મુસાફરી કરી રહ્યા છે, અને પૂછપરછમાં તેના સંબંધિત સાચી જાણકારી નથી આપતા તો શંકા જવી સ્વાભાવિક છે. આરપીએફે આવી જ રીતે લાખો રૂપિયાના સોના-ચાંદી અને રોકડ અલગ અલગ ટ્રેનમાંથી જપ્ત કર્યા છે. ઉત્તર મધ્ય રેલવેના મહત્વપૂર્ણ સ્ટેશનો તથા ટ્રેનોમાં રેલ સુરક્ષા ફોર્સની સ્પેશિયલ ટીમો દ્વારા ટ્રેનમાં સઘન ચેકીંગ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં સોના-ચાંદી અને રોકડ સહિત પ્રતિબંધિત સામાન જપ્ત કર્યો છે.

રેલવેના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના તમામ સ્ટેશનો તથા ટ્રેનોમાં ચેકીંગ દરમ્યાન માર્ચ મહિનામાં 4 એપ્રિલ સુધી ચેકીંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 18 લાખ રૂપિયાના સોના-ચાંદી સહિત અન્ય પ્રતિબંધિત સામાન તથા મધ્ય પ્રદેશના વિસ્તારમાં લગભગ 27 લાખના સોના-ચાંદી સહિત 85 લાખની જપ્તી થઈ ગઈ છે. આરોપીઓને જીઆરપી/સિવિલ પોલીસ/કાનૂન પ્રવર્તન એજન્સીઓને સોંપી દેવામાં આવે છે. આ ચેકીંગ અભિયાન ચૂંટણી પુરી થાય ત્યાં સુધી ચાલતું રહેશે. રેલ સુરક્ષા ફોર્સ/ ઉત્તર મધ્ય રેલવે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રતિબંધિત સામાનોને રેલ પરિવહનમાં રોકવાના દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસ અને SITની કાર્યવાહી
Next articleકેલિફોર્નિયાના લોસએન્જલસ ના હોલિવુડ કોનાર્ક થીએટર્સ ખાતે પણ ભાજપ કાર્યકરો અને સમર્થકોએ ભવ્ય કાર્યક્રમ આયોજિત કર્યો