Home મધ્ય ગુજરાત અમદાવાદ ભાજપ ના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ના ઉમ્મેદવાર દિનેશભાઈ મકવાણા એ નામાંકન ભર્યું

ભાજપ ના અમદાવાદ પશ્ચિમ લોકસભાના ના ઉમ્મેદવાર દિનેશભાઈ મકવાણા એ નામાંકન ભર્યું

21
0

(G.N.S) dt. 16

અમદાવાદ,

ભારતીય જનતા પાર્ટી ના અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ ના ઉમ્મેદવાર દિનેશભાઈ મકવાણા એ અમદાવાદ કલેકટર કચેરી ખાતે પાર્ટી દ્વારા અપવમાં આવેલ મેન્ડેટ પર નામાંકન ભર્યું હતું. દિનેશભાઈ મકવાણા એ નામાંકન ભરવા જતાં પેહલા અમદાવાદ પશ્ચિમ લોકસભા ના મધ્યસ્થ કાર્યાલય મણિનગર ક્રોસિંગ પાસે ખૂબ મોટી સંખ્યા માં પાર્ટી ના કાર્યકર્તાઓ અને લોકો તેમણે શુભેછાઓ પાઠવા આવ્યા હતા ત્યાંથી એક રેલી સ્વરૂપે તેઓ અમદાવાદ કલેકટર કચેરી પહોંચ્યા હતા, ત્યાં તેમની સથે પૂર્વ સાંસદ શ્રી ડો. કિરીટ સોલંકી, ધારાસભ્ય અમિતભાઈ શાહ, ધારાસભ્ય પ્રદીપ પરમાર અને ભાજપ ના અન્ય નેતાઓ ની પણ હાજરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ
Next articleભારતીય રેલ્વેના ૧૭૧માં જન્મદિન ની મણીનગર રેલ્વે સ્ટેશન બહાર ભવ્ય ઉજવણી કરવામાં આવી