Home ગુજરાત પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ

પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ

31
0

(જી.એન.એસ),તા.૦૯

સુરત,

પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. નશેનલ હાઇવે નંબર 48 અડીને આવેલ બત્રીસ ગંગા નદી કિનારે ડંપિંગ યાર્ડમાં આ આગ લાગી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બારડોલી અને PIPL  સહિતના ફાયર બ્રિગેડ મદદે બોલાવાયા હતા. 4 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં જાનહાની નોંધવા પામી નથી. બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી
Next articleવિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણ સામે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સવાલો ઉઠાવ્યા