Home દેશ - NATIONAL નાના પાટેકરે જવાનોનાં બે બાળકોને શિક્ષણ પુરૃં પાડવાની લીધી જવાબદારી

નાના પાટેકરે જવાનોનાં બે બાળકોને શિક્ષણ પુરૃં પાડવાની લીધી જવાબદારી

325
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
નાના પાટેકર ગઇ કાલે જમ્મુમાં આવેલા બોર્ડર સિકયોરીટી ફોર્સના કેમ્પસમાં જોવા મળ્યા હતા. તેમણે જવાનોના બે બાળકોને ઉચ્ચ શિક્ષણ પુરૃં પાડવાનું વચન પણ આપ્યું હતું. નાના પાટકરે જવાનોને દેશની સેવા કરવા બદલ દિલથી આભાર માન્યો હતો. તેમણે આ કેમ્પસમાં આવેલી સ્કુલની પણ મુલાકાત લીધી હતી. સ્કુલની સરપ્રાઇઝ મુલાકાત લેવાથી શિક્ષકોની સાથે તમામ બાળકો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા. આ મુલાકાત દરમ્યાન નાના પાટેકરે આટ્ર્સમાં આગળ વધનાર બે બાળકોને ઉચ્ચ શિક્ષણ પુરૂ પાડવાની જવાબદારી ઉપાડવાનું વચન આપ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેટરીનાની હજુ કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે…??
Next articleબોલિવૂડની અભિનેત્રી સુરવીને કર્યા ઈટલીમાં ગુપચુપ લગ્ન