Home મધ્ય ગુજરાત અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી સેકટર-૧, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાના આયોજનના...

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી સેકટર-૧, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાના આયોજનના ભાગરૂપે મેટ્રોની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે

19
0

(G.N.S) dt. 13

ગાંધીનગર,

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, થી સેકટર-૧, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાના આયોજનના ભાગરૂપે મેટ્રોની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહેલ છે, જે અન્વયે ઉપરનો નજારો રેકોર્ડ સમયમાં બનેલ નર્મદા મુખ્ય કેનાલ પરનો એકસટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે,  જેની કામગીરી આખરી તબક્કાએ પહોંચેલ છે.

આ પુલમાં ૧૪૫ મીટર લંબાઇનું સેન્ટ્રલ સ્પાન તથા ૭૯ મીટર લંબાઇના બે અંતિમ સ્પાનમાં કુલ ૧૦પ સેગમેન્ટ પૈકી ૧૦૦ સેગમેન્ટ લોન્ચ થયેલ છે તથા ૨૮.૧ મીટર ઉંચાઇના બે પાયલોનની કામગીરી પુર્ણ થયેલ છે. પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે જે બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વિગેરેની કામગીરી ચાલુ કરીને માર્ચ/એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ કરેલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlePMJAY અંતર્ગત આણંદમાં છેલ્લા બે વર્ષમાં ૬.૫૮ લાખ તેમજઅરવલ્લી-સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ ૪.૮૪લાખથી વધુ કાર્ડઅપાયા: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
Next articleગુજરાતનું અંદાજપત્ર પ્રજાલક્ષી – સર્વાંગી વિકાસ અને ‘સૌનો સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ‘ના કર્મમંત્રને સાર્થક કરનારૂં: નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ