Home દેશ - NATIONAL દિલ્હીમાં દોસ્તી અને કોલકાતામાં દુશ્મની

દિલ્હીમાં દોસ્તી અને કોલકાતામાં દુશ્મની

328
0

(જી.એન.એસ), તા.૬
કોંગ્રેસ હાઈકમાન્ડ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના વિરોધ બાદ હવે રાજ્ય સ્તર પર તૃણમૂલ કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખે પરંતુ તે સ્પષ્ટ જરૂર કર્યું છે કે તેઓ રાષ્ટ્રીય સ્તર પર સહયોગ વધારશે. રાજકીય તજજ્ઞો અનુસાર કોંગ્રેસની આ નીતિ પાછળ રાષ્ટ્રીય સ્તર પર ભાજપનો સામનો કરવા માટે એકજૂથ થયા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડનના આ નિર્ણય બાદ રાજ્યના પાર્ટી કાર્યકર્તાઓએ ઘણી રાહત અનુભવી રહ્યાં છે. કાર્યકર્તાઓને ડર સતાવી રહ્યો હતો કે જો રાજ્યસ્તર પર કોંગ્રેસ અને તૃણમૂલનું ગઠબંધન થઈ જાય છે તો રાજ્યની ટોચની વિપક્ષ પાર્ટી તરીકે તેઓ મમતા સરકારની અતિશયોકિતની સામે અવાજ કેવી રીતે ઉઠાવી શકશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કાર્યકર્તાઓ તે સમયે દ્વિઘામાં આવી ગયા હતા જ્યારે નરેન્દ્ર મોદી સરકારના નોટબંધીના નિર્ણયના વિરોધમાં દિલ્હીમાં મમતા બેનર્જી અને રાહુલ ગાંધીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમલેશિયા પાસે કટ્ટરપંથને કાબૂમાં કરવા માટે કયો ફોર્મ્યુલા, મોદીએ મલેશિયાના PM ને કર્યો સવાલ
Next articleમ્યામાંરમાં પાછા ફરવા માંગતા રોહિંગ્યા મુસ્લિમોનું તેઓ સ્વાગત કરે છેઃ આંગ સાંગ સૂ ચી