Home ગુજરાત ઢાળની પોળમાં ઐતિહાસિક વારસો બચાવવા ઇતિહાસનું સન્માન

ઢાળની પોળમાં ઐતિહાસિક વારસો બચાવવા ઇતિહાસનું સન્માન

841
0

(જી.એન.એસ.) અમદાવાદ, તા. 18


અમદાવાદ નો ઇતિહાસ અમદાવાદ ની પોળો સાથે જોડાયેલો છે. અમદાવાદ ની પોળ એટલે પોળ મા પોળ પોળ ની અંદર ગલી ગલી મા ખડકી ખડકી મા ડેલું અને ડેલા મા ખોરડુ.
અમદાવાદ સૌથી મોટી ગણાતી પોળો મા ની એક પોળ એટલે ઢાળની પોળ
ઢાળ ની પોળ ના રહીશો બિન રાજકીય સંગઠન”ઢાળ ની પોળ સેવા સમિતિ” હેઠળ સિનિયર સીટીઝન નું સન્માન અને પોળ ના તેજસ્વી વિદ્યાર્થી ઓ નું સન્માન કરવામાં આવ્યું આ પોળ ના રહીશો જોઈન્ટ ફેમિલી મા માને છે તેમજ પોળ ના વડીલો જે એકલા રહે છે અથવા જે વડીલો પથારીવસ છે તેમને નિઃ શુલ્ક ટિફિન વ્યવસ્થા પણ કરે છે
આ પ્રસંગે જાણીતા કલાકાર હસમુખ ભાવસાર ઉપસ્થિત રહયા હતા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆંઠ કરોડના “કેબીડી” ખર્ચે દે ધનાધન ‘ચિંતન’ થઇ ગયું…!?
Next articleબુલેટ ટ્રેન લાવતાં પહેલાં રેલ્વે વિભાગને અંગ્રેજીના કોચિંગની જરૂર…!?