(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી દ્વારા મંગળવારે તા.૦૬/૦૮/૨૦૨૪ના રોજ ૧૫મી વિધાનસભાના આગામી પાંચમા સત્ર માટે સભાગૃહની બેઠક તા.૨૧/૦૮/૨૦૨૪ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યાથી બોલાવવા માટે નામ. રાજ્યપાલશ્રીએ આહવાન કર્યુ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના તમામ સભ્યશ્રીઓને ઉક્ત સમય અને તારીખે સભાગૃહની બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.