Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની...

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની પ્રેરણાથી તુલસી વલ્લભ નિધિ દ્વારા સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે “અન્નપૂર્ણા ભોજનાલય” ચાલી રહેલ છે

7
0

(G.N.S) dt. 4

ગાંધીનગર,

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની પ્રેરણાથી તુલસી વલ્લભ નિધિ દ્વારા સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે “અન્નપૂર્ણા ભોજનાલય” ચાલી રહેલ છે.

જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીશ્રી અજય મિશ્રા જી સાથે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ભોજન પીરસીને ‘સેવા પરમો ધર્મ’ ના ભાવ સાથે લોકસેવામાં સહભાગી થયા હતા.

આ અવસરે નવનિયુક્ત રાજ્યસભાના સાંસદશ્રી તથા ગાંધીનગર લોકસભાના પ્રભારીશ્રી મયંકભાઈ નાયક, શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, શહેર મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, પૂર્વ મેયરશ્રી, પૂર્વ ડે.મેયરશ્રી, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૦૫-૦૩-૨૦૨૪)
Next articleઅબુધાબીનું BAPS હિંદુ મંદિર ભક્તો માટે ખુલ્લું, 65,000 થી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી