(G.N.S) Dt. 11
ગાંધીનગર,
સોમવારે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને પંડિત દિનદયાળ ભવન, ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મળી હતી.
આ સામાન્ય સભાની બેઠકમાં નગરજનોની સુવિધામાં વધારો કરતા વિકાસના કાર્યો સહિતના વિવિધ કામોને સર્વાનુમતે બહાલી આપીને મંજૂર કરવામાં આવ્યા હતા.
માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પેપરલેસ કાર્યો- ડિજિટલ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ તેમની મેયર તરીકેની ગ્રાન્ટ માંથી સર્વે નગરસેવકોને ટેબલેટ આપ્યા હતા. જે બદલ સભાસદશ્રીઓએ મેયરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.