Home મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે...

ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુકાબલો

29
0

(જી.એન.એસ),તા.૧૨

ગાંધીનગર,

ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી, BCCIના સેક્રેટરી જય શાહની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે તારીખ 12 માર્ચ 2024ના રોજ રાત્રે 8 કલાકેથી ખરી ટક્કર જામશે.

ઈન્કમટેકસ ગ્રાઉન્ડ, બુટભવાની રેલ્વે ક્રોસિંગની બાજુમાં, હરણ સર્કલ પાસે, પ્રહલાદનગર રોડ ખાતે આ મેચનું આયોજન રાખવામાં આવ્યું છે. GLPL નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર, નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, કલોલ, સાણંદ એમ સાતેય વિધાનસભાની 1078 ટીમ અને 16,170 ખેલાડીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleCAA મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું, “પહેલા મને નિયમો જોવા દો, જો આ નિયમથી લોકોના અધિકારોનું ઉલ્લંઘન થશે તો અમે લડીશું
Next articleદહેગામ તાલુકાના ઈશનપુર ગામમાં વર્ષ – 2021માં થયેલી હત્યામાં આરોપીને આજીવન કેદની સજા