Home ગુજરાત “ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩”

“ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩”

57
0

(G.N.S) dt. 17

રાજ્યકક્ષાની રમતગમત તાલીમ દ્વારા ખેલાડીઓના ખેલ ઉત્સાહમાં વધારો થશે, તેમનું કૌશલ્ય વધુ નિખરશે

કેમ્પમાં નિષ્ણાત કોચ અને ટ્રેનર દ્વારા યુવા ખેલાડીઓને આપવામાં આવી રહેલી તાલીમનું અગ્ર સચિવ અશ્વિનીકુમારે સ્વનિરીક્ષણ કરીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા હાલ “ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ ૨૦૨૩” ચાલી રહ્યો છે. તા.૩૧મી મે સુધી ચાલનાર આ કોચિંગ કેમ્પ અંતર્ગત ગાંધીનગર ખાતે હેન્ડબોલ રમતનાં કેમ્પ દરમ્યાન આજ રોજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્ર સચિવ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ અશ્વિનીકુમારે મુલાકાત લીધી હતી. “ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ”માં નિષ્ણાત કોચ અને ટ્રેનર દ્વારા યુવા ખેલાડીઓને આપવામાં આવી રહેલી તાલીમનું અગ્ર સચિવ દ્વારા સ્વનિરીક્ષણ કર્યું અને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.

રાજ્યકક્ષાની આવી રમતગમત તાલીમ દ્વારા ખેલાડીઓના ખેલ ઉત્સાહમાં વધારો થશે અને સાથે સાથે તેમનું કૌશલ્ય વધુ નિખરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાં: કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છે: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Next articleબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી