Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી

કોંગ્રેસે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી

83
0

કોંગ્રેસની નવી યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ છે, જેમાંથી 4 રાજસ્થાનના છે. રાજસ્થાનની અજમેર સીટથી રામચંદ ચૌધરી, રાજસમંદ સીટથી સુદર્શન રાવત, ભીલવાડા સીટથી દામોદર ગુર્જર અને કોટાથી પ્રહલાદ ગુંજાલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે તમિલનાડુની તિરુનેલવેલી સીટ પરથી એડવોકેટ રોબર્ટ બ્રુસને ટિકિટ આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી માટે કોંગ્રેસએ વધુ એક યાદી બહાર પાડી, 3 ઉમેદવારોના નામ જાહેર કરાયા
Next articleયુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું