Home Uttarakhand ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરો માટે વડાપ્રધાન મોદીએ પ્રાર્થના કરી

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરો માટે વડાપ્રધાન મોદીએ પ્રાર્થના કરી

24
0

સરકાર મજૂરોને બચાવવામાં કોઈ કસર નહીં છોડે : વડાપ્રધાન મોદી

(જી.એન.એસ),તા.૨૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થના કરી હતી. હૈદરાબાદના એનટીઆર સ્ટેડિયમમાં આયોજિત ‘કોટી દીપોત્સવમ’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે દેવી-દેવતાઓની પ્રાર્થના કરી રહ્યા છીએ ત્યારે ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા મજૂર ભાઈઓના જીવનમાં પણ ઝડપથી પ્રકાશ આવે તેવી પ્રાર્થના કરીએ.. વધુમાં PM મોદીએ કહ્યું કે સરકાર અને તમામ એજન્સીઓ સાથે મળીને તેમને સંકટમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી. પરંતુ આપણે આ રાહત અને બચાવ કામગીરી ખૂબ જ સાવધાનીપૂર્વક પૂર્ણ કરવી પડશે. આ અભિયાનમાં કુદરત આપણને સતત પડકારો આપી રહી છે. આમ છતાં અમે મક્કમ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનમાં ફેલાતા ન્યુમોનિયા પર AIIMSનું મોટું નિવેદન
Next articleમદ્રાસ સેપર્સ ઉંદરોની જેમ ઉત્તરકાશીની સુરંગને ખોદીને મજુરોને બચાવશે