Home દેશ - NATIONAL ઇકો-ફ્રેન્ડ્લી ટોયલેટ : મુંબઈના ખિડુકપાડા ગામે યુવાનોએ ૧૦૦૦ પ્લાસ્ટીકની બોટલમાંથી ટોયલેટ બનાવ્યું

ઇકો-ફ્રેન્ડ્લી ટોયલેટ : મુંબઈના ખિડુકપાડા ગામે યુવાનોએ ૧૦૦૦ પ્લાસ્ટીકની બોટલમાંથી ટોયલેટ બનાવ્યું

33
0

(જી.એન.એસ),તા.૧૭

મુંબઈ,

સોશ્યલ મીડિયાના જાણીતા કન્ટેન્ટ ક્રીએટર સિદ્ધેશ લોકરે અને દીપક વિશ્વકર્માએ તાજેતરમાં નવી મુંબઈમાં આવેલા કળંબોલીના ખિડુકપાડા નામના ગામમાં ઇકો-ફ્રેન્ડ્લી ટૉઇલેટ બનાવ્યું છે. આ બન્ને ક્રીએટ ટુગેધર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર છે. બન્નેએ આ પ્રોજેક્ટ એક અઠવાડિયામાં ખિડુકપાડા ગામની મહિલાઓ અને વૉલન્ટિયર્સની મદદથી પૂરો કર્યો છે.

સાંભળીને નવાઈ લાગશે કે આ ટૉઇલેટ ઈંટથી નહીં પણ પ્લાસ્ટિકની ૧૦૦૦ બૉટલ્સથી બનાવવામાં આવ્યું છે. આ જ કારણે એને ઇકો-ફ્રેન્ડ્લી નામ અપાયું છે જેમાં આ ટૉઇલેટથી ખિડુકપાડા ગામના પરિવારોને ફાયદો થયો છે. બન્નેએ પ્લાસ્ટિકની બૉટલોમાંથી ટૉઇલેટ બનાવવાની પ્રક્રિયા જણાવતાં સિદ્ધેશે કહ્યું કે ‘તમે પ્લાસ્ટિકની બૉટલ્સ ભેગી કરો અને એમાં કોઈ પણ પ્રકારનો કચરો, ટુકડા અને પેપર્સ ભરો. આ પ્લાસ્ટિકની બૉટલ્સનો ઉપયોગ ઈંટને બદલે કરવામાં આવશે અને એથી એ ઇકો-બ્રિક્સ કહેવાશે. આ રીતે મજબૂત અને કાયમી માળખું ઊભું કરી શકાશે અને સાથે જ પૈસાની પણ બચત થશે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના મણિનગરમાં તસ્કરો ઘરમાં ઘુસતા તિજોરી ખુલ્લી હતી, 11.80 લાખની મતાની ચોરી કરીને ફરાર
Next article૧૦ આઈપીએસ અધિકારીઓને સ્ટેટ પોલીસ કંટ્રોલમાં આવીને ચાર્જ છોડવા માટે ચૂંટણી પંચ તરફથી આદેશ મળતાં ચકચાર….