Home ગુજરાત ૧૦ આઈપીએસ અધિકારીઓને સ્ટેટ પોલીસ કંટ્રોલમાં આવીને ચાર્જ છોડવા માટે ચૂંટણી પંચ...

૧૦ આઈપીએસ અધિકારીઓને સ્ટેટ પોલીસ કંટ્રોલમાં આવીને ચાર્જ છોડવા માટે ચૂંટણી પંચ તરફથી આદેશ મળતાં ચકચાર….

21
0

(જી.એન.એસ),તા.૧૭

ગાંધીનગર

હાલની જગ્યાએ ત્રણ વર્ષ ફરજ બજાવી ચૂકેલા ૧૦ આઈપીએસ અધિકારીઓને સ્ટેટ પોલીસ કંટ્રોલમાં આવીને ચાર્જ છોડવા માટે ચૂંટણી પંચ તરફથી આદેશ મળ્યાના અહેવાલોથી મોટી ચર્ચા સર્જાયેલ છે ત્યારે આ અધિકારીઓના નામો નીચે મુજબ હોવાનું જાણવા મળે છે.આઇપીએસ કેડરના અધિકારીઓ સર્વશ્રી અજય ચૌધરી, જે આર મોથલીયા, પ્રેમવીર સિંહ, શરદ સિંઘલ, ચિરાગ કોરડીયા, ચૈતન્ય માંડલિક, મનીષ સિંહ, લવલીના સિંહા, કાનન દેસાઈ અને રૂપલ સોલંકીનો સમાવેશ થતો હોવાનો ભરોસાપાત્ર વર્તુળો જણાવે છે.

રાજ્યના ગૃહ ખાતાએ હવે ત્રણ ત્રણ નામોની પેનલ બનાવીને મોકલવી પડશે તેવું પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇકો-ફ્રેન્ડ્લી ટોયલેટ : મુંબઈના ખિડુકપાડા ગામે યુવાનોએ ૧૦૦૦ પ્લાસ્ટીકની બોટલમાંથી ટોયલેટ બનાવ્યું
Next articleલોકસભા સામાન્ય ચૂંટણી – 2024 : અમદાવાદ જિલ્લો