Home મધ્ય ગુજરાત અમદાવાદ આજે 1 ડિસેમ્બર, ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨નુ પ્રથમ તબક્કાનું મતદાન થશે

આજે 1 ડિસેમ્બર, ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨નુ પ્રથમ તબક્કાનું મતદાન થશે

177
0

મતદાનનો સમય સવારે 8.00 થી સાંજે 5.00 સુધી, આ પ્રથમ તબક્કામાં મતદાન માટે તંત્ર દ્વારા કુલ 1,06,963 કર્મચારી / અધિકારીઓ ફરજ બજાવશે.

  •  પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 2,39,76,670 મતદારો,

 1,24,33,362 પુરુષ મતદારો

1,15,42,811 મહિલા મતદારો

497 ત્રીજી જાતિના મતદારો

163 NRI મતદારો : 125 પુરુષ , 38 મહિલા

18 થી  19 વર્ષની વયના મતદારો : 5,74,560

EVM – VVPAT  : 34,324 BU   34,324 CU અને 38,749 VVPAT નો ઉપયોગ થશે

પ્રથમ તબક્કાની મતદાન માટે તંત્રની તૈયારી : 29,978 પ્રીસાઈડીંગ અને 78,985 પોલિંગ સ્ટાફ મતદાન માટે સજ્જ

પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જીલ્લાઓની 89 બેઠકો માટે 14,382 મતદાન મથક સ્થળો પર કુલ

25,430 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે.

ગુજરાતી ન્યુઝ સર્વિસ (GNS) રાજ્યના તમામ લોકોને વિનંતી કરે છે કે લોકશાહીના આ અવસરમાં મતદાન અવશ્ય કરવું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબીના લાલપર ગામેથી 6 કિલોથી વધુનો ગાંજા સાથે ત્રણ આરોપી ઝડપાયા
Next articleબિલકિસે 13 મેએ આવેલા કોર્ટના આદેશ પર બીજીવાર વિચાર કરવાની માંગ કરી