(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૯
લોકસભામાં શુક્રવારના રોજ મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર ચર્ચાની આશા છે. વર્ષ ૨૦૦૩ બાદ પહેલી વખત કેન્દ્ર સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. આશા છે કે સરકાર આ ટેસ્ટમાં પાસ થશે. પરંતુ આની પહેલાં બંને બાજુ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ગુરૂવાર સવારે જ્યાં સોનિયા ગાંધીના ઘરે કૉંગ્રેસ પાર્લામેન્ટ્રી પાર્ટીની બેઠક મળી, ત્યાં પીએમ મોદીએ પણ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.