Home ગુજરાત ઉત્તર ગુજરાત આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત...

આગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નંબર 8 માં સેક્ટર 4 ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી

74
0

(જી.એન.એસ),તા.૦૪

ગાંધીનગર,

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નંબર 8 માં સેક્ટર 4 ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

જેમાં મેયરશ્રી એ પાર્ટીના આગામી કાર્યક્રમોની ચર્ચા- વિચારણા તેમજ વિકસિત ભારતના નિર્માણ માટે ભાજપને ભવ્ય વિજય અપાવવાના સંકલ્પને સિદ્ધ કરવા માટે માન. શ્રી અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી વિજય મળે તેવું આહવાન કર્યું.

આ બેઠકમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, વિધાનસભાના પ્રભારીશ્રી, કાઉન્સિલરશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી અશોકભાઈ પટેલ, હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ કેન્સર માટે ભારતની પ્રથમ હોમ-ગ્રોન જીન થેરેપીનો શુભારંભ કરાવ્યો
Next articleગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી વિદેશીઓને લૂંટતા વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો