Home ગુજરાત આઈ.એ.આર ખાતે ઇનોવીઝ ડિસ્કવરિંગ બીઝનેસ ઇનોવેશનનું આયોજન કરાયું, ગાંધીનગર મેયર રહ્યા ઉપસ્થિત

આઈ.એ.આર ખાતે ઇનોવીઝ ડિસ્કવરિંગ બીઝનેસ ઇનોવેશનનું આયોજન કરાયું, ગાંધીનગર મેયર રહ્યા ઉપસ્થિત

378
0

(જી.એન.એસ.રવીન્દ્ર ભદોરીયા) તા.૨૧/૨૦

ગાંધીનગર ખાતે આવેલ આઈ.એ.આર. બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઇનોવીઝ ડિસ્કવરિંગ બીઝનેસ ઇનોવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મેયર રીતા પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમ બે દિવસ ચાલશે જેમાં પેહલા ઓફ્વસે રીતા પટેલ તો બીજા દિવસે મુખ્ય મહેમાન તરીકે રમણલાલ વોરા હાજરી આપશે.આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે કલેશ ઓફ ટાઈકોન્સ,સ્ટોક ટ્રેડીંગ, એડમેડ, બેટલ ઓફ બેન્ડ્સ, બિઝનેસ પ્લાન, હંગી બડર્સ, બીઝનેસ ક્વિઝ જેવી તમામ સ્પર્ધાઓનો બીઝનેસ ફસ્ટ રહશે.
કાર્યક્રમ માં ગાંધીનગર મેયર રીટા પટેલે હાજરી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં અમદાવાદ અને ગાંધીનગરના વિધાર્થીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ વિધ્યાર્થો ઓ ને એક સારી સ્પીચ આપી મોટીવેટ કર્યા હતા. આઈ.એ.આર ખાતે તમામ પ્ર્કારના બીઝનેસ ને લઇ વક્તાઓ એ વિદ્યાર્થીઓને કેવી રીતે સફળ થવાનું અને કેવી રીતે બીઝનેસ કરવાનું તેનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગાંધીનગર મેયર રીટા પટેલે વધુ માં જણાવ્યું કે દરેક વિદ્યાર્થીઓને પોતામાં એક ધેય રાખવું અને અને દરેક ધેય ને પ્રાપ્ત કરવા માટે નાના પગથીયા થી શરુઆત કરવી જોઈએ. ત્યારે મને વિદ્યાર્થીઓ ઉપર સપૂર્ણ ભરોષો છે કે આજે આપેલ સ્પીચ થી વિદ્યાર્થીઓ ઘરે જશે અને એ સ્પીચ ને ફોલો કરશે.
કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્કૂલ તથા સસ્થાઓ માંથી ૫૦૦ થી વધારે અમદાવાદ અને ગાંધીનગર ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમ દરમિયાન વિજેતા વિદ્યાર્થીને પ્રથમ ઇનામ રૂ.૫૦૦૦ દ્વીર્તીય ઇનામ રૂ.૩૦૦૦ અને ત્રીજા ઇનામ માં રૂ.૧૦૦૦ રાખવામાં આવ્યો છે જે વિજેતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ત્યારે આઈ.એ.આર. પ્રેસિડેન્ટ પ્રોફેસર રાઓ એ પણ સુંદર વ્ક્તાત્વ્ય કરી વિદ્યાર્થીને જીવન જીવવાની એક સરળ ઉપાય બતાવ્યું હતું. અને કાર્યક્રમ ની જાણકારી આપતા જણાવ્યું કે અમે ઈચ્છીએ છે કે વિદ્યાર્થી આ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ની મુલાકાત લે અને પોતાના ધેય ને પ્રાપ્ત કરી વિદ્યાર્થી પોતાના જીવન માં આગળ વધે. ત્યારે વિદ્યાર્થીમાં વિજ્ઞાન, હિસ્ટ્રી, મેથમેતીક્સ, ઈંગ્લીશ, સિવાય બીજા વિષયો ઉપર પણ ધ્યાન આપવો જોઈએ. આ વસ્તુ જો સ્કૂલના ટીચરો લાગુ કરશે તો શિક્ષાનો મહત્વ વધશે. અને વિદ્યાર્થીઓ પોતાના જીવન માં સફળ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોંઘવારીના મામલે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા યોજાઈ પદયાત્રા, આસ પાસના લોકો યાત્રા માં જોડાયા
Next articleપોલીસનો આ કેવો ન્યાય..? જેને છરી ના ઘા વાગ્યા એને જ કસ્ટડીમાં લેવાનો પ્રયાસ…