Home મધ્ય ગુજરાત અમદાવાદ NCPના અમદાવાદ શહેર પ્રમુખની આગેવાનીમાં દારૂ જુગાર, ડ્રગ્સના અડ્ડાઓ બંધ ના થાય...

NCPના અમદાવાદ શહેર પ્રમુખની આગેવાનીમાં દારૂ જુગાર, ડ્રગ્સના અડ્ડાઓ બંધ ના થાય તો જનતા રેડનું આવેદન પત્ર અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યું

570
0

અમદાવાદમાં ચાલતા દારૂ જુગાર, ડ્રગ્સ, દેહવાપરના અડ્ડાઓને બંધ કરાવવા માટે અને જો 7 દિવસ માં આ તમાન બંધ ના થાય તો જનતા રેડ કરીશું તેવું આવેદન પત્ર કુલ 35 પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર, મ્યુનિ. કોર્પોરેટર નિકુલસિંહ તોમર, રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવ, મહિલા શહેર પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન પરમાર, શહેર ઇન્ચાર્જ મહામંત્રી સમીર પટેલ, પ્રવક્તા પરેશ દુધાત, રવિ મકવાણા, હિરેન સુતરીએ, અને મંથન પરમાર દ્વારા આપવામાં આવ્યું.
સાબરમતી, શાહપુર અને ઇસનપુરમાં આવેદન ન લેવા માટે ઘર્ષણ પણ થયું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચૂંટણી નજીક આવતાં જગદીશ ઠાકોર કહ્યું , “ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થશે નાબુદ”
Next articleઅડાલજખાતે ગુજકોમાસોલની ૬૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ