Home દેશ - NATIONAL GSTના આવતા વ્યવસાય અને ઉદ્યોગો પર બોજ ઘટ્યો :  નિર્મલા સીતારમણ

GSTના આવતા વ્યવસાય અને ઉદ્યોગો પર બોજ ઘટ્યો :  નિર્મલા સીતારમણ

10
0

(જી.એન.એસ),તા.૦૧

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાણાવ્યુ કે GSTએ વ્યવસાય અને ઉદ્યોગો પર પાલનનો બોજ ઘટાડ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે GST સિસ્ટમથી દરેકને ફાયદો થયો છે અને સરકારનું ટેક્સ કલેક્શન પણ વધ્યું છે. 2024માં કુલ માસિક GSTની આવક બમણી થઈને 1.66 લાખ કરોડ થઈ છે. દેશના 94 ટકા બિઝનેસમેને GST સિસ્ટમ માટે હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. તેમજ GST દ્વારા લાભ થયો હોવાની માહિતી આપી છે.

80 ટકા વેપારીઓએ જણાવ્યુ કે GST સિસ્ટમ આવાથી કામગીરી સરળ બની છે. અલગ – અલગ શહેરની ચેક પોસ્ટ પર આપવો પડતો ટેક્સની સમસ્યા દૂર થઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 25 માં ટેક્સની આવક રૂ. 26.02 લાખ કરોડ થશે, સરકાર નાણાકીય વર્ષ 25 માં માર્કેટમાંથી કુલ રૂ. 14.13 લાખ કરોડ ઉધાર લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિર્મલા સીતારમણે વચગાળાનું બજેટમાં ખેડૂતો માટે જાહેરાત કરી
Next articleવચગાળાના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર માટે જાહેરાત કરાઈ