Browsing: દુનિયા- World

(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, બીજી વખત ઐતિહાસિક ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને ડોનાલ્ડ ટ્રમ્પના 30 દિવસ પૂર્ણ થયા છે…

(જી.એન.એસ) તા. 20 નવી દિલ્હી, ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (20 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં પનામા, ગુયાના, સુદાન, ડેન્માર્ક અને પેલેસ્ટાઇનનાં રાજદૂતો/હાઈ…

(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે, તેઓ એક નવી અવધારણા પર વિચાર કરી રહ્યા છે.…

(જી.એન.એસ) તા. 20 એરિઝોના, અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત થયો છે જેમાં, એરિઝોનાના મારના પ્રાદેશિક એરપોર્ટ પર બે નાના વિમાનો…

(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિની સત્તા ફરીવાર સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે.…

અમેરિકાએ H1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા (જી.એન.એસ) તા. 19 વોશિંગ્ટન, અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે H-1B વિઝા…

પુસ્તકમાં પ્રવાસી ભારતીયો, ખાસ કરીને ગુજરાતી સમુદાયોએ ઓમાનમાં આપેલા યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે (જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી,…

બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુપક્ષીય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારશે (જી.એન.એસ) તા. 19 કુઆલાલમ્પુર મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (MIDCOM)ની 13મી બેઠક 19 ફેબ્રુઆરી, 2025ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત જોડાણ સાથે વધતા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ખુશી વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સંલગ્નતાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને વધુ વિસ્તૃત કરવા માટે અસરકારક અને વ્યવહારિક પહેલો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય જોડાણોમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તેઓ બિન-પરંપરાગત દરિયાઇ સુરક્ષાના જોખમોને પહોંચી વળવા સંયુક્ત ધ્યાન કેન્દ્રિત જૂથની રચના કરવા સંમત થયા હતા.…

(જી.એન.એસ) તા. 19 યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે, સાઉદી અરેબિયામાં રશિયા અને અમેરિકા વચ્ચે…

(જી.એન.એસ) તા. 19 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આજથી શરૂ થશે. આજે પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેગા ઈવેન્ટમાં…