(જી.એન.એસ.રવીન્દ્ર ભદોરિયા)તા.૧૪
અમદાવાદ: એક વર્ષ પેહલા પુલ્વવામા સી આર પર એફ પર થયેલ હુમલામાં એક સાથે ૪૦ જવાન શહીદ થતા સમગ્ર દેશ માં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ત્યારે આજે એક વર્ષ બાદ વીર શહીદની શહાદતને આજે ફરી એક વખત દેશ યાદ કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ સહીત ગુજરાત ના વાસિયો પણ આ સહાદત ને યાદ કરી અને કાર્યક્રમ કરી શહીદોને પુષ્પ અર્પણ કરી જવાનો ને યાદ કર્યો હતો. અમદાવાદ માં આવેલ શાહીબાગ શહીદ સ્મારક પાસે ગરવી ગુજરાત પાર્ટીએ આ દિવસને એક બ્લેક દિવસ તરીકે ઉજવી શર્ન્ધાજ્લી અર્પણ કરી હતી. આજ આ શહાદત ને ગુજરાત ન્યુઝ સર્વિસ (GNS) પણ અશ્વ્ભીની શ્ર્ન્ધાજ્લી અર્પણ કરે છે.
આજે દેશમાં નવી પીઢી શહીદોની શહાદત ને બદલે વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે ત્યારે આજ થી એક વર્ષ પેહલા દેશની તમામ આંખો નમ થી ગી હતી ત્યારે આજે ફરી આ યાદ અપાવતી ૪૦ શહાદત ને ફરી યાદ કરી આજે દેશની તમામ આખો નમ દેખાઈ રહી છે. ગરવી ગુજરાત પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ નટવરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે કે પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહંમદ (જૈશ)ના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 જવાનો મોતને ભેટ્યા હતા ત્યારે આજે અમદાવાદ ખાતે આવેલ શાહીબાગ માં શહીદ સ્મારક પાસે ૪૦ જવાનો ને શ્ર્ન્ધાજ્લી અપર્ણ કરીએ છીએ. પાકિસ્તાન હમેશા પચાનથી હુમલો કરી લાલ અંખ બતાવે છે. પાકિસ્તાન ની આ હરકત ચલાવી લેવામાં આવે નહી. આજે અમારા વીર દેશની આં બન શાન છે અને એ વીર સપૂતો માટે આ ભારતીય નાગરિક માર મીતશે અને દેશ ને આચ નહી અવ દે . ભારત માતા ની ગોદમાં આખરી સાસ લેનારા સપૂતોને આજે અમે વંદન કરીએ છીએ અને તેમણે ભાવભીની શર્ન્ધાજ્લી આપીએ છીએ……
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.